Use Of Smartphone: જો તમે સુતા પહેલાં વાપરો છો મોબાઇલ ? તો..
જ્યારથી સ્માર્ટફોન એટલે કે મોબાઇલ આપણા હાથમાં આવ્યા છે. દિવસ હોય કે રાત આપણે મોબાઇલ પર ચીપકેલા રહીએ છીએ ત્યાં સુધી કે કલાકો મોબાઇલ પર નિકળી જાય ખબર પણ નથી રહેતી. પણ જો તમે રાત્રે સુતાં પહેલાં પણ મોબાઇલ વાપરો છો તો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે અને તમને કરી શકે છે … Read more