હવે IPL 2023 મેચમાં ડેટાની કોઈ ચિંતા નહીં, Jio એ લોન્ચ કર્યાં ત્રણ ધાંસૂ ક્રિકેટ પ્લાન, જાણો વિગત
IPL 2023 Live: JIo કંપનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થતાં પહેલાં ગ્રાહકોને ખુશ કરી દીધા છે. આ ઓફરની સાથે ગ્રાહક કોઈ મુશ્કેલી વગર ક્રિકેટ મેચની મજા માણી શકશે. જિયોની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાય છે કે કંપનીના ત્રણ પ્લાન પર ‘New Cricket Plans’ લખેલું છે. યૂઝર્સને આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા આપવામાં આવી રહ્યો … Read more