શું તમે પણ પીવો છો ભેળસેળવાળી ચા? અસલી-નકલી ચાની આ રીતે કરો ઓળખ
ચાની પત્તીમાં ભેળસેળઃ લોકોનું માનવુ છે કે, ચા માથામાં થતા દુઃખાવાનો અક્સીર ઈલાજ છે અને ઘણાં લોકો નિયમિત રૂપે ચ્હાનું સેવન કરે છે. પરંતુ સવાલ એ થાય કે, ચામાં ભેળસેળ હોય તો તેનો ઈલાજ કેવી રીતે થાય? આ દરમિયાન FSSIએ એક એવી ટ્રીકનો ખુલાસો કર્યો છે જેની મદદથી તમે જાણી શકો છો કે ચા અસલી … Read more